ડોમીસાઇલ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો
ડોમીસાઇલ સર્ટીફીકેટ એટલો તોમ ગુજરાત રાજ્યનાજ વતની છો અને તમારે ગુજરાત ની કોઇ પણ યુર્નિવરસીટીમા પ્રવેશ મેળવવા માટે આડોમીસાઇલ સર્ટીની જરૂર પડે છે. અને આ સર્ટી આ તમારી પાસે હોય ત્યારે ગુજરાતની કોઇ પણ યુનિવરસીટીમા પ્રવેશમા તમોને અગ્રીમતતા મળવા પત્ર રહેશે. એટલે ગુજરાત રાજ્યના હોવાના પુરાવા તરીકે આ ડોમીસાઇ સર્ટીની જરૂર રહેલ છે.
ડોમીસાઇલ સર્ટી મેળવવા માટે આવેદનપત્ર સાથે જોડવામા આવતા પુરાવાઓ.
- આરજદારનો તલાટી રૂબરૂનો જવાબ
- પુંચનામું
- સોગંદનામું
- અરજદારનો રહોઠાણના પુરાવા (ગ્રામ પુંચાયત /મ્યુન. ટોક્ષ બીલ /લાઈટ બીલ /ટોલીફોન બીલ)
આ પણ વાંચો
ગુજરાતી સમાચારપત્ર વાંચવા માટે અહીયા કલીક કરો
આ પણ વાંચો
ગુજરાતી સમાચારપત્ર વાંચવા માટે અહીયા કલીક કરો
- અરજદારનુ રોશનકાર્ડ મા નામ હોય તે
- જન્મ અંગેનો પુરાવા (સ્કુલ લીવીંગ સટી આનો જન્મ પ્રમાણપત્ર)
- છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા (આભ્યાસ /નોકરી /મતદાર યાદી/પાન કાર્ડ/વવ.)
- ગુજરાત રાજ્યમા ધારણ કરોલ સ્થાવર વમીલકતનું પ્રમાણપત્ર.
- ધોરણ : ૧ થી આત્યાર સુધી કરોલ આભ્યાસના પુરાવા.
- તમારા પિતા/વાલી ક્યા અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે ? તોનો દાખલો
- સારી ચાલચલગત અંગેનો દાખલો.
- કોઈ ગુનામા સંડોવાયેલ નથી તે અંગેનો નોન ક્રિમીલીયર સર્ટી તમારા વિસ્તારના લગતા વળગતા પોલીસ સ્ટેશન માથી દાખલા (આસલદાખલો રજુ કરવો)
- ઉપરોકત રજુ કરોલ તમામ દસ્તાવોજોનો ખરાઈ માટે આસલ દસ્તાવોજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહશે.
આમલીકરણ કચોરી
• સ્થાજનક મામલતદાર આથવા ગ્રામ તલાટી કચોરી
click here 👇 Online Applicatio
https://www.digitalgujarat.gov.in/Citizen/ServiceDescription.aspx
Click Here 👇Download Domicile Certificate linck