MYSY-મુખ્યમુંત્રી યુવા સ્વાવલંબન યોજના
સહાય મોળવવાની પાત્રતાના ધોરણો
- ડીપ્લલોમા કક્ષાના આભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યીક શિક્ષણ બોર્ડ ગુજરાત રાજ્ય ગાંઘીનગર અથવા અન્ય માન્ય બોર્ડ ગુજરાતમાંથી ધો.૧૦ ની લેવાયેલ બોર્ડની પરીક્ષમા ૮૦% વધારે મેળવેલ વિધ્યાર્થીઓને આ યોજનાનો લાભો મળવાપત્ર થશે.
- સ્નાતક કક્ષાના આભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શીક્ષણબોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર ની આથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધો.૧૨ ની બોર્ડની પરીક્ષામા વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામા ૯૦ % કે તેનાથી ઉપર મેળવતા વિધ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
- રૂ.૪,૫૦,૦૦૦/- (આુંકો રૂપપયા ચાર લાખ પચાસ હજાર પૂરા) સુધીની વાર્ષિક આાવક ધરાવતા વાલીઓના સંતાનો સહાય મોળવવા માટે લાયક ગણાશો. વાર્ષીક આવકનું પ્રમાણપત્ર મામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારી શ્રીનુ મેળવવાનુ રહેશે.
- ડીપ્લોમા અને સ્નાતક અભ્યાસક્રમમા પ્રથમ વર્ષમા પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના નીયત સમયગાળા સુધી આ યોજનાનો લાભ મળી શકશે.
- સ્વ-નિર્ભર અભ્યાસક્રમોમા જએન.આઇ.આર બેઠકો ઉપર પ્રવેશ મેળવતા વિધ્યાથીઓને અા યોજના હેઠળ લાભ મળવા પત્ર થશે નહી.
આ પણ વાંચો
ગુજરાતીમા સમાચાર પત્ર વાંચવા માટે અહીયા કલીક કરો
ગુજરાતીમા સમાચાર પત્ર વાંચવા માટે અહીયા કલીક કરો
MYSY-મુખ્યમુંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ નીચે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
ટ્યુશન ફી સહાય
- પાત્રતા ધરાવતા વવદ્યાથીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચતર શિક્ષણના સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલ સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટેનીયત થયેલ વર્ષીક ટયુશન ફી ના ૫૦% રકમ અથવા રૂ.૨.૨.૦૦.૦૦૦/- તે પૈકી બે માથી જે ઓછુ હશે તેટલી સહાય દર વર્ષે મળવા પાત્ર થશે.
- પાત્રતા ધરાવતા વવદ્યાથીઓનો ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શીક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફોશનલ કોર્સીસ જેવા કે ઇજનોરી ટેકલીનકલ ફાર્માસીસ્ટ, આર્કીટેકચર એગ્રીકલ્ચર, આયુવેદ,હોમીયોપોથી, નસીંગ, ફીઝીયોથોરાપી, પેરામેડીકલ,વેટનરી જોવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-સ્વનિર્ભર અભ્યાસક્ર માટે નીયત થયેલ વાર્ષીક ટયુશન ફીની ૫૦% અથવા રૂ.૫૦.૦૦૦/- બેમા થી જે ઓછુ હશે તે મળવા પાત્ર થશે.
- પાત્રતા ધરાવતા વિદ્યાથીઓના ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શીક્ષણના સ્નાતક કોર્ષ બી.એસ.સી., બી.કોમ, બી.બી.એ., બી.સી.એ. જોવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર આભ્યાસક્રમો માટે નિયત થયેલા વાર્ષીક ટ્યૂશન ફીની ૫૦% રકમ આથવા રૂ.૧૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછુ હશે તે મળવા પત્ર થશે.
- પાત્રતા ધરાવતા વિદ્યાથીઓનો ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સુંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર આભ્યાસક્રમો માટે નીયત થયેલા વાર્ષીક ટ્યૂશન ફીની ૫૦% રકમ આથવા રૂ.૨૫,૦૦૦/- તે બે પૈકી જે ઓછુ હશે તે મળવાપાત્ર થશે.
- સરકારી મેડીકલ ડેન્ટલ, ઇજનેરી કોલેજોમા જનરલ બેઠકો ઉપર આનામત કક્ષાના વિધ્યાર્થીઓ જે સંખ્યા પ્રવોશ મેળવે અને અનામત કેટેગીરીના વિધ્યાર્થીઓને તેના કારણે નજરલ કેટેગીરીના વિધ્યાર્થીઓને સ્થળાંતર કરવુ પડે અને છેલ્લે જો કોઇ પણ સરકારી કોલેજમા તેઓને પ્રવેશ ન મળ્યો હોય તેવા વિધ્યાર્થીઓને ફરજીયાત પણે સ્વનિર્ભર સંસ્થામા પ્રવેશ મેળવવો પડે તો આયોજના હેઠ પાત્રતા ધરાવતા વિધ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પોટે મળવાપાત્ર થશે.
આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરાવાઓ.
- આરજદારના પિતાનો આાવકનો દાખલો (સક્ષમ આવધકારી પાસો થી)
- સોલ્ફ ડેકલોરોશન ફોર્મ
- એડમીશન લેટર (યુનીર્વસીટી ધ્વારા ઓનલાઈન પ્રવોશ બાદ મળતું પત્ર)
- બેંક પાસબુક/ કેન્સ્લ ચેક
- ટ્યુશન ફી ની રસીદ (કોલોજ માંથી મળશે)
- પાનકાર્ડ (પિતાનુ )
- રેશન કાર્ડ
- આધારકાર્ડ
- કોલોજ નો mysy શીષ્યવૃત્તી બાબતો લોટર
- ઇન્કમટોક્ષ રીટર્ન
- રીટર્ન ભરતા ના હોઈ તો રીટર્ન ભરવાપાત્ર આવક ના હોવાનું ર્ડીકલોરોશન ફોર્મ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- ધો-૧૨ ની માર્કશીટ
ખાસ નોંધ-
- ફોર્મ આુનલાઈન MYSY ની વોબસાઈટ પર થી ભરી સંલગ્ન યુનીર્વસીટી આથવા સરકાર માન્ય સેન્ટરો પર જઈ ઓરીજીનલ પુરાવા સાથે ખરી નકલ ની ચકાસણી કરાવી જમા કરાવવું.
- આુનલાઈન ફોર્મ ભરવાની વોબસાઈટ આરજી માટે જરૂરી મેન્યુઆલ ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે લીંક આપવામા આવેલ છે.