આવકના દાખલા
પ્રથમ જાણીયે કે આાવકના દાખલા માટે કયા કયા પુરાવાઓ જરૂરી છે.
(૧) આરજદારનુઆધારા કાર્ડ
(૨) આરજદારનુ રેશનકાર્ડ
( ૩) આરજદારનુ છેલ્લુ લાઇટબીલ અથવા (વેરો પવતી, ભાડેહોય તો ભાડા કરાર)
(૪) આરજદાર રહેતા હોય તેની આસપાસ ના બે પુખ્તવય ડાળોશીઓ પ્ંચ તરીકે પંચનામુ કરવા સારૂ
(૫) રૂ.૩/- ની કાર્ટ ફીની ટીકીટ
(૬) રૂ.૫૦/- દરનો સ્ટેમ્પ
(૭) તમારા વિસ્તારના મેયર/સાસંદ સભ્ય શ્રી /ધારાસભ્ય શ્રી (કોઈપણ એક) પાસેથી મળતો વાર્ષીક આાવક અંગેનો દાખલો
આ પણ વાંચો
ગુજરાતી સમાચાર પત્રો વાંચવા સારૂ અહીયા કલીક કરો
નોધ ઃ- તમારા ભેગા કરેલા તમામ ડોકયુમેન્ટ અને ઓળખના પુરાવાઓની ઝેરોક્ષ નકલો કરાવડાવી નોટરી વકીશ્રી ના સહીસીકકા કરાવવા. તથા ઓરીજન પુરાવાઓ સાથે રાખવા.
આાવકના દાખલા માટોના આાવોદનની પ્રક્રિયા ઃ-
- ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઇ અપોઇમેન્ટ લેવી (તમારા વિસ્તારમા કે જીલ્લમા લાગુ હોય તો)
- આ લીધેલ અપોઇમેન્ટ ની રસીદ પરચીનો પુરાવો લઇ તમારા વિસ્તારની મામલતદાર શ્રીની કચેરીમા અથવા તો નાગરીક સુવિધા કેન્દ્ર પરથી આવક અંગેના દાખલનુ નિયત નમુના મમુજબનુ ફોર્મ વિના મુલ્યે મેળવવુ.
- આ મેળવેલ ફોર્મમા માંગ્યા મુજબની વિગતો ભરી તેના ઉપર રૂ.૩/- ના દરની જગ્યા જોઇ લગાવવી.
- આ ભરેલ ફોર્મ સાથે તમોએ એકત્ર કરેલા તમામ ડોકયુમેન્ટસ ની કોપી (ઝેરોક્ષ) જોડવી.
- ફોર્મની પ્રક્રિયા પુર્ણ થયા બાદ તમારા વિસ્તારને લગતી મામલતદાર શ્રીની કચોરી આથવા નાગરીક સુવિધા કોન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મુંત્રીશ્રી પાસો જઈ બધા ડોકયુમેન્ટ ચકાસણી કરાવડાવી, જવાબ આપવો અને તેઆ શ્રીનાસહી સીક્કા કરાવવા. (તલાટીશ્રીને જરૂર જણાયે પંચનામુ કરી શકે.)
- તલાટીશ્રી ના સહી સીક્કા કરાવ્યા બાદ આાવકના દાખલા માટે ફોટા પડાવવાની જગ્યાએ જવાનુ રહેશે.
- આાવકના દાખલામાટેનો ફોટો પડાવ્યા બાદ ફોટાની ફી ચૂકવી રસીદ આચૂક મોળવી લેવી.
- રસીદમા આવકાના દાખલો મેળવાની તારીખે દાખલો મેળવી લેવો.
નોધ ઃ- ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આાવકના દાખલાની સમય- મર્યાદા મર્યાદા-૩ વર્ષ (નાણાકીય વર્ષ)ની કરવામા આવી છે. છો. આથી આ આવકનો દાખલો સાચવીને રાખવો.