What to do when money is deducted from the account without withdrawing cash from ATM?
Often you must have heard that while withdrawing money from ATM, money is deducted from your account without cash withdrawal. In such a situation people get nervous because they do not know where to complain about this problem and how it will be resolved. Today we have come up with a solution to this problem for you.
New Delhi. With the advent of ATMs, people have been freed from standing in long queues in banks for hours for cash. With the help of an ATM machine, the account holder can withdraw money from the ATM in a few minutes if there is a need for cash, but sometimes this ATM machine also puts us in trouble.
Also read...
Anubandham portal government of Gujarat
Anubandham portal government of Gujarat
Often you must have heard or it must have happened to you that while withdrawing money from ATM, money is deducted from your account without cash withdrawal. In such a situation people get nervous because they do not know where to complain about this problem and how it will be resolved. Today we have come up with a solution to this problem for you.
money will be returned in 5 days
If money is deducted from your account without withdrawing cash while withdrawing money from ATM, then you do not need to panic at all. Actually, sometimes this happens due to technical flaws and other reasons. For this, the Reserve Bank of India (RBI) has set a certain time limit. According to RBI, all banks have to credit the debited money within 5 working days. At the same time, for violating this rule, the bank has to pay a fine of Rs 100 per day.
ખાતામાંથી પૈસા કપાઈ ગયા પણ ATMમાંથી નીકળ્યા નથી, તો આવા કિસ્સામાં શું કરવું?
જો ATMમાં પૈસા ફસાયેલા હોય તો ચિંતા કરશો નહીં, તમને તમારા પૈસા પાછા મળી શકે છે, પરંતુ આજે અમે તમને કેવી રીતે તે જણાવવા જઈ રહ્યા છીએ...
આ પણ વાંચો
ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ સ્પર્ધા જીતો રૂપિયા 18000 સુધી ઇનામ
ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ સ્પર્ધા જીતો રૂપિયા 18000 સુધી ઇનામ
જ્યારે તમે ATM પર જાઓ છો, ત્યારે કંઈક એરર આવતા પૈસા ફસાઈ જાય છે. પરંતુ હવે ગભરાશો નહીં. એવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે શું કરવું જોઈએ.
સૌ પ્રથમ, તમે જે ATMમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો છે તેનો નંબર અને સ્થાન નોંધો.
આ બાદ ATMની આસપાસ રહેલી બેંકની શાખાનો સંપર્ક કરી ત્યા અધિકૃત અધિકારીને આ બબાતની જાણ કરો.
આપણ વાંચો
જુઓ તમારા જિલ્લા તાલુકા ગામનો HD નકશો
જુઓ તમારા જિલ્લા તાલુકા ગામનો HD નકશો
ATMમાં જ રોકડ ફસાઈ જવાના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
RBIના નિયમો મુજબ તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે, પરંતુ ATMમાંથી પૈસા આવ્યા નથી. જો આવું થાય, તો તમારી નજીકની બેંક શાખાનો સંપર્ક કરો.
જો શક્ય હોય તો તમે તમારી બેંકના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને બેંકને જાણ કરી શકો છો. આ પછી, એક અઠવાડિયાની અંદર બેંક આ મામલે કાર્યવાહી કરશે અને ATMમાં ફસાયેલી રકમ તમારા ખાતામાં પાછી જમા કરાવશે.
આ પણ વાંચો
SSC (Staff Selection Commission ) દ્વારા કુલ 24000 થી પણ વધુ ભરતી કરવામાં આવી રહી છે
SSC (Staff Selection Commission ) દ્વારા કુલ 24000 થી પણ વધુ ભરતી કરવામાં આવી રહી છે
જો તમને ATMમાંથી પૈસા ઉપાડતી વખતે પૈસા ન મળે તો ટ્રાન્ઝેક્શનની રસીદ સાથે રાખો. તેને ATM ટ્રાન્ઝેક્શનના પુરાવા તરીકે ગણી શકાય. આ સિવાય મોબાઈલમાં મેસેજ પણ રાખવા જોઈએ. આ સિવાય તમે બેંક સ્ટેટમેન્ટ પણ બતાવી શકો છો.
નિયમો અનુસાર આ પૈસા તમારા ખાતામાં 7 દિવસની અંદર જમા થવા જોઈએ. જો ન થાય તો, તો બેંકે તમને દરરોજ વધારાના 100 રૂપિયા દંડ તરીકે ચૂકવવા પડશે. તેથી તમારે એ પણ તપાસવું પડશે કે 7 દિવસની અંદર તમારા ખાતામાં પૈસા પહોંચી ગયા છે કે નહીં.