Search This Website

Monday, October 24, 2022

Gujarat university Recruitment 2022

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ 117 જગ્યાઓમાં ભરતી 2022

Gujarat university non itching Recruitment 2022


ગુજરાત યુનિવર્સિટી : ગુજરાત યુનિવર્સિટી દ્વારા 117 જગ્યાઓ પર નોન-ટીચિંગ અને ટેકનિકલ ભરતીની જાહેરત કરી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેવારો 15/11/2022 સુધીમાં વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

ખાસ નોંધ: ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્કની ભરતી માટે પહેલા નોટીફિકેશનમાં 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી હતો. જે નવા નોટિફિકેશન મુજબ જરૂરી નથી, હવે સ્નાતક થયેલ ઉમેદવાર પણ ક્લાર્ક માટે ફોર્મ ભરી શકે છે.

નોન-ટીચિંગ અને ટેકનિકલ ભરતી 2022

સંસ્થા નુ નામ :ગુજરાત યુનિવર્સિટીપોસ્ટ નું નામ 

નોન-ટીચિંગ અને ટેકનિકલ કુલ જગ્યાઓ :117

છેલ્લી તારીખ : 15/11/2022

નોન-ટીચિંગ અને ટેકનિકલ ભરતીની વિગતો વિશે માહિતી

આ ભરતીમાં પોસ્ટની સંખ્યા, ન્યૂનતમ લાયકાત, અનુભવ, પગાર, સામાન્ય શરતો અને અન્ય વિગતો નીચે આપેલ છે.

Posts,પગાર ધોરણ અને ગ્રેડ પેજગ્યાઓ

  1. નિયામક કોલેજ વિકાસ પરિષદ 37400-67000 (GP 8900 )1UR2
  2. મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી15600-39100 (GP 7600)1UR
  3. ચીફ એકાઉન્ટ્સ ઓફિસર15600-39100 (GP 6600)1UR
  4. દિગ્દર્શક શારીરિક શિક્ષણ15600-39100 (GP 6600)1UR
  5. ડેપ્યુટી રજીસ્ટ્રાર15600-39100 (GP 6600)1UR
  6. પ્રેસ મેનેજર15600-39100 (GP 6600)1UR
  7. ગ્રંથપાલ15600-39100 (GP 6600)1UR
  8. વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી15600-39100 (GP 6600)1UR
  9. સિસ્ટમ એનાલિસ્ટ15600-39100 (GP 6600)1UR
  10. સિસ્ટમ એન્જિનિયર15600-39100 (GP 6600)1UR
  11. મદદનીશ રજીસ્ટ્રાર15600-39100 (GP 5400)2SEBC – 01 ST-01
  12. પ્રોગ્રામર15600-39100 (GP 5400)1UR1
  13. યુનિવર્સિટી એન્જિનિયર15600-39100 (GP 5400)1UR
  14. લેડી મેડિકલ ઓફિસર15600-39100 (GP 5400)1UR
  15. PA થી રજીસ્ટ્રાર કમ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ38,090/-*1UR
  16. ટેકનિકલ આસિસ્ટન્ટ38,090/-*1UR
  17. સ્ટેનોગ્રાફર ગ્રેડ-138,090/-*1UR
  18. નાયબ ઈજનેર (સિવિલ)38,090/-*1UR
  19. વરિષ્ઠ તકનીકી સહાયક (ઈલેક્ટ્રોનિક્સ) 38,090/-*1UR
  20. વરિષ્ઠ કોમ્પ્યુટર ઓપરેટર38,090/-*1UR
  21. વરિષ્ઠ ફાર્માસિસ્ટ31,340/-*1UR
  22. ગ્લાસ બ્લોઅર 31,340/-*1UR
  23. જોબ રિસેપ્શનિસ્ટ19,950/-*1UR
  24. ડિસ્ક લાઇબ્રેરીયનને ટેપ 19,950/-*1UR
  25. કુક કમ કેર ટેકર19,950/-*1UR
  26. જુનિયર ક્લાર્ક 19,950/-*92SC -07
  • ST-14
  • SEBC-26
  • EWS-09
  • UR-36

શૈક્ષણિક લાયકાત

સ્નાતક / માસ્ટર ડિગ્રી (વધુ માહીતી માટે નીચે ટેબલમાં સત્તાવાર જાહેરાત પર ક્લિક કરીને વિગતો જુઓ)

અરજી ફી

રૂ.650/- (સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે)
રૂ.400/- (SC/ST/SEBC/EWS/PD કેટેગરીના ઉમેદવારો માટે)

મહત્વપૂર્ણ તારીખ

જાહેરાત NO.NT/01/2022
છેલ્લી તારીખ ઑનલાઇન અરજી કરવા માટે : 03/11/2022

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત માટે અહીં ક્લિક કરો 

ઓનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

Q.1 ગુજરાત યુનિવર્સિટી નો હેલ્પ લાઇન નંબર શું છે ?
Ans. GU office - 079-26301341,26300342-43,26300126IVRS

Student HelpLine No. 01:079-26300105IVRS

Read also 
Forest bitguard Bharti online Apply

Useful Applications