Search This Website

Friday, October 21, 2022

GSRTC Online Ticket booking 2022

હવે ઘરે બેઠા ટિકિટ બુક કરાવો અને જાણો બસનો ટાઇમ અને લાઈવ લોકેશન, સંપૂર્ણ વિગત જાણો.

GSRTC Online Ticket booking 2022

હેલ્લો મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (Gujarat State Road Transport Corporation) GSRTC ની એક મજાની સર્વિસ વિશે.

એન્ડ્રોઇડ મોબાઇલ એપ

  • એડવાન્સ ટિકીટ મોબાઇલ એપથી બૂક કરાવી શકાશે.
  • બસનું સ્ટેટસ જાણી શકાશે.
  • SMS દ્વારા ટિકીટની વિગતો મળતી થશે.
હવે ઘરે બેઠા ટિકિટ બુક કરાવો અને જાણો બસનો ટાઇમ અને લાઈવ લોકેશન, સંપૂર્ણ વિગત જાણો. GSRTC Official Ticket Booking App આ એપ્લિકેશનથી બનો સ્માર્ટ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી

ST નિગમની આ મોબાઇલ એપ માટે ગુગલ પ્લેસ્ટોર ઓપન કરીને GSRTC Official ટાઇપ કરી GSRTC Official Ticket Booking App માં જઇ ડાઉનલોડ કરી શકાય છે.

આ પણો વાંચો...
મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના 2022

આ નવિન મોબાઇલ એપને પરિણામે હવે રાજ્યના નાગરિકો પોતાની મુસાફરી માટેની એડવાન્સ ટિકીટ બુકીંગ અને મુસાફરીનું પ્લાનીંગ કરી શકશે. એટલું જ નહિ, આ મોબાઇલ એપથી કરંટ બુકીંગ કરાવીને કેશ ટ્રાન્ઝેકશનમાંથી મુકિત મેળવી ડિઝીટલ ટ્રાન્ઝકશનનો વિનિયોગ પણ થઇ શકે છે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, આ મોબાઇલ એપની બસ ટ્રેકીંગ GPS System સુવિધાથી મુસાફરોને તેમની બસના સ્ટેટસની જાણકારી મળતી થતાં રાહ જોવામાંથી મુકિત મળશે.

આ પણ વાંચો...
આવક ના દાખલા કેવી રીતે મેળવવા આવો જાણીએ

એસ.ટી. નિગમની આ મોબાઇલ એપથી ટિકીટ બુકીંગ કરાવનારા મુસાફરોને SMS દ્વારા ટિકીટની વિગતો પોતાના મોબાઇલ પર મળી જશે અને પ્રિન્ટેડ ટિકીટની આવશ્યકતા રહેશે નહી.

રાજ્ય માર્ગ પરિવહન નિગમ દરરોજ ૮ હજાર વાહનો મારફત ૪૪ હજાર ટ્રીપના સંચાલનથી રાજ્યના ૯૮ ટકા ગ્રામીણ અને ૯૯ ટકા પ્રજાજનોને યાતાયાત સવલત પૂરી પાડે

Click Here Download GSRTC application

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Join the watsapp group

Useful Applications